Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION INDIA GUJARAT

Aravalli News: દિવાળી પહેલા તંત્ર સક્રિય! ધનસુરામાં ગેરકાયદે ફટાકડાના જથ્થા સાથે બે દુકાનો સીલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં સુરક્ષા અને નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. ધનસુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવતા મોટા પાયે લાયસન્સ વગરનો

સંદેશ Sun, 25 Oct 2026 12:56 ALLEGED
Read the original at સંદેશ ↗