UGLY
INDIA
GUJARAT
Aravalli News : રાજસ્થાન-દિલ્હીથી આવતા વાહનો પર પોલીસની બાજ નજર, તહેવારોમાં શાંતિ જાળવવા તંત્ર સંપૂર્ણ એલર્ટ

દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અરવલ્લી જિલ્લામાં અસામાજિક તત્વો અને બુટલેગરોની ગતિવિધિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડ
સંદેશ पर मूल खबर पढ़ें ↗