Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION POLITICS GUJARAT

Aravalli News: જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે મુશ્કેલીમાં, ગ્રાન્ટ ન વપરાતા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

અરવલ્લી જિલ્લામાંથી વહીવટી તંત્રને હચમચાવી નાખે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને આયોજનની જવાબદારી સંભાળતા જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિવિધ સરકારી યોજનાઓની

સંદેશ Thu, 29 Oct 2026 18:02 ALLEGED
Read the original at સંદેશ ↗