GOOD
INDIA
GUJARAT
Aravalli : સાકરિયા ગામમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી, જાણો, સાંજના સમયે કેમ પશુધનને ગ્રામજનો ભડકાવે છે ?

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે નૂતન વર્ષની અનોખી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ગામના લોકો એકઠા થઈ પશુધનને ભડકાવીને આ પરંપરા નિભાવે છે. આ ઉજવણી જોવા માટે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાય છે. ગામના પાદરે એકઠું થાય છે પશુધન
સંદેશ पर मूल खबर पढ़ें ↗