GOOD
INDIA
GUJARAT
Aravalli : આસો સુદ પૂનમ અને શરદોત્સવ પ્રંસગે શામળાજી મંદિરના સમયમાં ફેરફાર

શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આસો સુદ 15 અને સોમવારના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે ભક્તિસભર દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિશેષ દિવસે ભગવાન શામળિયાજીના દર્શન અને આરતીના સમયમાં વિશેષ નિયમો જાળવવામાં આવ્યા છે, જેનાથી ભક્તો સરળતાથી દર્શનનો લા
સંદેશ पर मूल खबर पढ़ें ↗