Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Aravalliમાં મેઘરજના રામગઢી ગામે મકાનમાં ભીષણ આગ ભભૂકતા ઘાસચારો બળીને ખાખ

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાંથી આગની એક ગંભીર ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકાના રામગઢી ગામના ભુતીયા વિસ્તારમાં રહેતા લબાના જ્યતીભાઈ નારસિંગભાઈના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મકાનમાં આગ લાગવાની આ અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમ

સંદેશ 2 newsrooms Tue, 10 Nov 2026 17:46
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom