GOOD
INDIA
GUJARAT
એક જ શહેર, એક જ હવા, છતાં AQI અલગ-અલગ કેમ? સમજો CPCB અને IQAir વચ્ચેનો તફાવત તેમજ પ્રદૂષણ માપવાની પદ્ધતિ

દિલ્હી-NCR સહિતના શહેરોમાં હવા ગુણવત્તા માટે ભારતીય CPCB અને સ્વિસ કંપની IQAir ના AQI આંકડામાં મોટો તફાવત કેમ દેખાય છે? 8 પ્રદૂષકો આધારિત 24 કલાકની ભારતીય પદ્ધતિ અને 1 કલાકની રિયલ-ટાઇમ અમેરિકન પદ્ધતિ વચ્ચેનું ટેકનિકલ કારણ અહીં સમજો.
Read the original at TV9 ગુજરાતી ↗