Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION INDIA GUJARAT

Anand News: હેરાન નહીં કરવા માટે માંગી 40 હજારની લાંચ, રંગે હાથે લાંચિયો આંકલાવ PI રાજદીપસિંહ વનાર ઝડપાયો

રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાંથી એક મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક ગણાતા પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છ

સંદેશ Thu, 22 Oct 2026 17:14 ALLEGED
Read the original at સંદેશ ↗