Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Anandના પંડોળી ગામે તળાવમાં માછલીઓને ખોરાક નાખવા ગયેલા બે વ્યક્તિ ડૂબ્યા!

આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પેટલાદ તાલુકાના પંડોળી ગામના તળાવમાં માછલીઓને ખોરાક નાખવા માટે ગયેલા બે વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હોવાની દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતના પગલે સમગ્ર ગામમા

સંદેશ Fri, 06 Nov 2026 11:55
સંદેશ पर मूल खबर पढ़ें ↗