GOOD
INDIA
GUJARAT
Anand : બોરસદમાં 40 દિવ્યાંગ બાળકોને સાધન-સહાયનું વિતરણ કરાયું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે બોરસદ ખાતે આવેલા સાથી મનો દિવ્યાંગ શાળામાં સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે શાળામાં અભ્યાસ કરતા 40 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સ
સંદેશ पर मूल खबर पढ़ें ↗