BAD
INDIA
GUJARAT
Anand : મહીસાગર નદી પટમાં ખનીજ માફિયા બેફામ

આણંદ જીલ્લામાંથં પસાર થતી મહીસાગર નદીમાં ખાનપુર, લાલપુરા, વાસદ, રાજુપુરા, ગંભીરા, બામણગામ અને કાનવાળી સહિતના નદી પટમાં રેતી ખનન બેફામ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. મહીસાગર નદીમાંથી નિયમો અને પરવાનગીના ભંગ સાથે રેતી ખનન કરવામાં આવતી હો
Read the original at સંદેશ ↗