GOOD
INDIA
GUJARAT
Anand : ના રાધે જ્વેલર્સમાં ગ્રાહકોની ભીડ

ધનતેરસના પાવન પર્વ નિમિત્તે રાધે જ્વેલર્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીની ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો શોરૂમની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને લગ્નસરાની ખરીદી, પરંપરાગત આભૂષણો તેમજ લ
Read the original at સંદેશ ↗