BAD
INDIA
GUJARAT
Amreli News : દિવાળી ટાણે ગીરમાં સિંહોની સુરક્ષા સઘન, ગેરકાયદેસર લાયન શો રોકવા વન વિભાગનું મેગા પેટ્રોલિંગ

અમરેલી પંથકમાંથી એશિયાટિક સિંહોની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય સમાચાર સામે આવ્યા છે. આગામી દિવાળીના તહેવારો અને વેકેશનની સિઝન દરમિયાન ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં પર્યટકોની ભારે ભીડ જામતી હોય છે. આ દરમિયાન કેટ
Read the original at સંદેશ ↗