Flag of Indiaसत्यमेव जयते
CRISIS CRIME GUJARAT

Amreli: સણોસરામાં માનવભક્ષી દીપડાનો ખૂની ખેલ! કપાસના ખેતરમાં રમતા 8 વર્ષના બાળકને ફાડી ખાધો

ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન વધુ ભયાનક અને લોહિયાળ બની રહ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ચાર પગવાળા હિંસક વન્યજીવનો આતંક સામે આવ્યો છે. અમરેલી તાલુકાના સણોસરા ગામની સીમમાં ખેતમજૂરી ક

સંદેશ Sat, 07 Nov 2026 08:14
Read the original at સંદેશ ↗