CRISIS
INDIA
GUJARAT
Amreli: માત્ર 60 હજાર માટે 2 જિંદગીઓને જીવતી સળગાવી દીધી! લીલીયાના ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સર્જાયેલા કંપારી છૂટી જાય તેવા અમાનવીય અને ચકચારી ડબલ મર્ડર કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તુફાન પેસેન્જર વાહનને બહારથી આગ ચાંપી અંદર સૂતેલા મધ્યપ્રદેશના બે નિર્દોષ શ્ર
Read the original at સંદેશ ↗