Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Amreliમાં કાળમુખી માલગાડીની ટક્કરે વનરાજ થયા ઈજાગ્રસ્ત: રેલવે ટ્રેક પરથી મળ્યું સિંહનું કપાયેલું પૂંછડું!

અમરેલી જિલ્લાના લીલીયા અને દામનગર વચ્ચે વહેલી સવારે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા એક સિંહને પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતાં જ માલગાડી

સંદેશ Thu, 22 Oct 2026 07:45
Read the original at સંદેશ ↗