BAD
INDIA
GUJARAT
Amreli : સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીનો સપાટો, રૂ.51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળો ઝડપાયા

અમરેલી સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને સપાટો બોલાવ્યો છે. સરકારી કામના બાકી નીકળતા બિલ અને મટીરીયલ ટેસ્ટિંગના નાણાં મંજૂર કરવા લાંચ માંગનાર જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને કરાર આધારિત પટાવાળા જયદીપ હરિયાણીને એસ
Read the original at સંદેશ ↗