GOOD
INDIA
GUJARAT
Ambajiના દાંતામાં ડેન્ગ્યુનો હાહાકાર: વાલ્મિકી મહોલ્લામાં બાળકોમાં વધુ બે કેસ નોંધાતા ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પંથકમાંથી સ્વાસ્થ્યને લઈને એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અંબાજીના દાંતા ખાતે આવેલા વાલ્મિકી મહોલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાએ અસળ ભરડો લીધો છે. મહોલ્લામાં અગાઉથી જ 6થી 7 બાળકો ડેન્ગ્યુની
Read the original at સંદેશ ↗