UGLY
INDIA
GUJARAT
Ahmedabad News: સસ્તી સવારી કે જીવ સાથે જોખમ? ઓલા, ઉબર અને રેપિડો સામે RTOની મોટી કાર્યવાહી!

અમદાવાદ શહેરમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી લોકપ્રિય એગ્રીગેટર કંપનીઓમાં નિયમોને નેવે મૂકીને વાહનો દોડાવાતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ RTO દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો કોમર્શિયલ
સંદેશ पर मूल खबर पढ़ें ↗