GOOD
POLITICS
GUJARAT
Ahmedabad News: બિનમાન્યતા પ્રાપ્ત 6 રાજકીય પાર્ટીને 5 વર્ષમાં 3689 કરોડનાં ડોનેશન મળ્યા

ગુજરાતમાં ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણી લડનારી અડધો ડઝન જેટલી રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓને 2020-21 થી 2024-25 સુધીના પાંચ વર્ષમાં કુલ રૂ.3688 કરોડના ડોનેશન મળ્યા હતા. જેની સામે આ પાર્ટીઓએ કુલ રૂ.2687 કરોડનો ખર્ચ કેન્દ્રીય
Read the original at સંદેશ ↗