BAD
INDIA
GUJARAT
Ahmedabad ગ્રામ્યમાં ચાંગોદરના મટોડ GIDC સ્થિત ચોકલેટ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ!

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી આગની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા નજીક આવેલી એક જાણીતી ચોકલેટ બનાવતી કંપનીમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી બધી વિકરાળ અને ભયાનક હતી કે જોતજોતામાં આ
Read the original at સંદેશ ↗