Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Ahmedabad: દુષ્કર્મના આરોપી સંબંધીને ભગાડવા ASI એ રચ્યું તરકટ; જેલના બદલે વસ્ત્રાલ લઈ ગયા ને પલાયન કરાવી દીધો!

અમદાવાદ શહેર પોલીસ દળની ગરિમા અને ખાખી વર્દીને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનાના કાચા કામના કેદીને સેન્ટ્રલ જેલ મોકલવાના બદલે ખુદ તેના સંબંધી એવા ASI (આસિસ્ટન્ટ સબ ઈન્સ્

સંદેશ Sat, 31 Oct 2026 06:35
Read the original at સંદેશ ↗