UGLY
INDIA
GUJARAT
Ahmedabad: નરોડામાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ; જમવા બાબતે તકરાર થતાં પત્નીએ છાતીમાં ચપ્પુ મારી પતિને પતાવી દીધો

અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસ અને સામાન્ય પારિવારિક બોલાચાલીએ અત્યંત લોહિયાળ અને ખૌફનાક સ્વરૂપ ધારણ કર્યું છે. નરોડા સ્માર્ટ સીટી-૨ માં રહેતા એક દંપતી વચ્ચે જમવા બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વકરી ગઈ હતી કે ૩૪ વર્ષીય પત્નીએ
સંદેશ पर मूल खबर पढ़ें ↗