GOOD
INDIA
GUJARAT
Ahmedabadમાં રૂ.26 કરોડના ખર્ચે ઐતિહાસિક ટાઉનહોલનું થશે નવીનીકરણ

અમદાવાદ શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતીક સમાન ઐતિહાસિક ટાઉનહોલના કાયાકલ્પ માટેના મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુ.એન. મહેતા ટ્રસ્ટ સાથેના સંયુક્ત આયોજનથી આ ટાઉનહોલનું આધુનિકરણ અને નવીન
Read the original at સંદેશ ↗