BAD
INDIA
GUJARAT
Ahmedabad : ટ્રાફિક ફરજ ચાલુ રાખવા હપ્તાની માંગ, અમદાવાદ હોમગાર્ડના 2 કર્મચારી ACB ટ્રેપમાં ઝડપાયા

અમદાવાદ શહેરમાં રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટના ચાર કર્મચારીઓ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક ફરજ ચાલુ રાખવા માટે માસિક હપ્તાની માંગણી કરીને કર્મચારીને ફરજ પરથી હટાવી દેવાયા બાદ ફરિયાદ થ
Read the original at સંદેશ ↗