Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Ahmedabad: સાંસ્કૃતિક વિવિધતા, પરસ્પર સદ્ભાવ અને કલાત્મક અભિવ્યક્તિ

પારૂલ યુનિ. દ્વારા આર્ટ ફોર વર્લ્ડ પીસ થીમ આધારિત 5 દિવસીય ઇન્ટરનેશનલ ફૅકલોર ફેસ્ટિવલની ચોથી એડિશનનું આયોજન કરાયું હતું. આ આંતરરાષ્ટ્રીય લોકકળા મહોત્સવમાં ભારત સહિત વિશ્વના 23થી વધુ દેશોમાંથી 300થી વધારે કલાકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો

સંદેશ Wed, 28 Oct 2026 00:23
Read the original at સંદેશ ↗