Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

રાષ્ટ્રપતિ મુર્મુના ભૂતપૂર્વ ADC રિષભ સાંબ્યાલ બન્યા હીરો! હવે મોડલિંગથી શરુ કરી નવી ઇનિંગ

સંબ્યાલે ભારતીય સ્ટ્રીટવેર બ્રાન્ડ 'બોન્કર્સ કોર્નર' (Bonkers Corner) સાથે કામ કર્યું છે. આ બ્રાન્ડના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમના ફોટોશૂટ અને વીડિયો શેર કરવામાં આવ્યા છે

TV9 ગુજરાતી Mon, 02 Nov 2026 09:08
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗