GOOD
INDIA
GUJARAT
ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયાં પરિબળો તેને અસર કરે?

ગુજરાતમાં ભાદરવાની ગરમી ક્યાં સુધી રહેશે અને ખરેખર ગુજરાતમાં ઠંડી ક્યારથી પડી શકે છે. એવાં કયાં ચાર પરિબળો છે, જે ગુજરાતની ઠંડીને સામાન્ય રીતે અસર કરતા હોય છે. જુઓ આ વીડિયો.
Read the original at BBC ગુજરાતી ↗