CRISIS
INDIA
GUJARAT
વડોદરા : પિતાના અવસાન બાદ પુત્ર કૅનેડાથી પરત આવ્યો અને પછી પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે જીવન ટૂંકાવ્યું, શું થયું હતું?

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે થયેલા મૃત્યુએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗