GOOD
INDIA
GUJARAT
એ વિશાળકાય ગરુડ જે આકાશ પર રાજ કરતાં હતાં અને બાળકોને ઉઠાવી જતાં

આ પ્રાચીન માનવબાળકને કયા પ્રકારના પક્ષીએ ખાધું હતું એ ચોક્કસપણે જાણી શકાયું નથી. આ બાળક ‘તૌંગ ચાઇલ્ડ’ તરીકે ઓળખાય છે. જોકે, તેની આંખોના ખાડા નીચે જોવા મળેલાં કાણાંનાં નિશાન ગરુડના પંજાના નિશાન સાથે મળતાં આવે છે. ગરુડ આ જ રીતે શિકાર કરે છે.
Read the original at BBC ગુજરાતી ↗