Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

પંચકુલા : 8 વર્ષના બાળકે 6 વર્ષની બાળકીને સ્કૂલમાં માર માર્યો, શાળામાં આવું કેવી રીતે થયું?

હરિયાણાના પંચકુલાના એક સ્કૂલમાં ક્લાસરૂમમાં 6 વર્ષની બાળકી સાથે 8 વર્ષના બાળકે મારઝૂડ કરી હોવાના મામલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધી છે. પોલીસે નોંધેલી એફઆઇઆર અનુસાર, આ ઘટના 28 ઑક્ટોબર, 2026ના રોજ પંચકુલાની એક

BBC ગુજરાતી Sun, 01 Nov 2026 06:14 DEVELOPING
Read the original at BBC ગુજરાતી ↗