GOOD
INDIA
GUJARAT
આ જગ્યાએ 76 દિવસ સુધી દશેરા ચાલે, પણ રાવણનું દહન નથી થતું

બસ્તરમાં દશેરા ભગવાન રામનો નહીં, પરંતુ અહીંની આરાધ્ય દેવી દંતેશ્વરીનું વિજયગાથા પર્વ છે. બસ્તરના આ દશેરા કુલ 76 દિવસ ચાલે છે. અહીં ન તો રામલીલા થાય, ન રાવણવધ અને ન તીર-કમાનનું કોઈ પ્રદર્શન. બસ્તર દશેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક
Read the original at BBC ગુજરાતી ↗