BAD
INDIA
GUJARAT
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટવાની ભીતિ, ખેડૂતોને મોટી ખોટ

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદે ફૂલોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગુલાબ, ગલગોટા સહિતના ફૂલો ખરી પડતાં ખેડૂતો 70% ઉત્પાદન ઘટવાની આશંકા સેવી રહ્યા છે. દિવાળી પૂર્વે આવેલા માવઠાથી ખેડૂતો અને ફૂલ વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. બજ
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗