BAD
INDIA
GUJARAT
યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?

યુરોપના એક નહીં, બે નહીં, પરંતુ છ દેશોમાં વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી. ફ્રાન્સથી લઈને ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયા સુધી મોંઘવારી, શિક્ષણના ખર્ચ અને જીવનનિર્વાહના વધતા ખર્ચને લઈને લોકો રસ્તા પર ઉતર્યા.
Read the original at TV9 ગુજરાતી ↗