Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

કેએલ રાહુલને નંબર 6 પર મોકલવો અન્યાયી, આ ભૂતપૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

અક્ષર પટેલની પાછળ કેએલ રાહુલને મોકલવાના નિર્ણયથી ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત ખૂબ જ ગુસ્સે છે, જ્યારે ગાવસ્કરે આ નિર્ણયને બિલકુલ સાચો ગણાવ્યો છે.

TV9 ગુજરાતી Mon, 09 Nov 2026 11:38
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗