BAD
BUSINESS
GUJARAT
બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ ગયા તો તરત કરો આ કામ, બેંકે પરત આપવા પડશે પૂરા રૂપિયા !

જો તમારી સંમતિ વિના તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો ગભરાવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો હેઠળ, આવા કિસ્સાઓમાં ગ્રાહકો સુરક્ષિત છે અને તેમને સંપૂર્ણ રકમ પરત મળવાની ખાતરી આપવામાં આવે છે પણ, તે શરતે કે યોગ્ય સમયે યોગ્
Read the original at TV9 ગુજરાતી ↗