BAD
INDIA
GUJARAT
સુપર અલ-નીનો : ભારતમાં સહિત આખી દુનિયામાં પાંચ રીતે અસર થઈ, હવે આગળ શું થશે?

અલ-નીનો છેલ્લા કેટલાક મહિનાથી વધુ મજબૂત બની રહ્યો છે અને વૈશ્વિક હવામાન પૅટર્ન પર તેની નોંધપાત્ર અસર પડી રહી છે. ઇન્ડોનેશિયા, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના દેશો દુષ્કાળ, પૂર અને ગરમીનાં મોજાંનો અનુભવ કરી રહ્યાં છે, જે અલ-નીનો દ્વારા ભારે
Read the original at BBC ગુજરાતી ↗