GOOD
INDIA
GUJARAT
સરદાર પટેલે એવું શું કર્યું કે જોતજોતામાં 550થી વધારે રજવાડાંનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું?

બીજા વિશ્વયુદ્ધ પછી ભારત પર બ્રિટનનો અંકુશ ઢીલો પડી રહ્યો હતો. આ સંજોગોમાં ભારતની સ્વતંત્રતા અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2 સપ્ટેમ્બર, 1946ના રોજ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જવાહરલાલ નહેરુ આ સરકારના વડા હતા, પર
Read the original at BBC ગુજરાતી ↗