Flag of Indiaसत्यमेव जयते
PROBLEM INDIA GUJARAT

અમદાવાદમાં વિકાસના નામે ફક્ત ને ફક્ત વિનાશ… તંત્રએ હજારો લીલાછમ વૃક્ષોની બલી ચડાવી, શ્વાસ લેવા માટે તરસશે અમદાવાદીઓ

વિકાસના નામે સત્તાધીશો ખુલ્લેઆમ અમદાવાદનું ગળું ઘોંટી રહ્યા છે. વાત એમ છે કે, વિકાસના નામે તંત્ર અમદાવાદની હરિયાળી બલી ચડાવી રહ્યું છે. કાગળ પર વૃક્ષો વાવવાના મોટા દાવા થાય છે પણ જમીન પર માત્ર કોંક્રિટના જંગલો જ દેખાય છે. હજારો વૃક્ષો કાપી

TV9 ગુજરાતી Sun, 08 Nov 2026 14:33 DEVELOPING
Read the original at TV9 ગુજરાતી ↗