GOOD
INDIA
GUJARAT
શુભમન ગિલે ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડે મૅચમાં કપાળની બાજુમાં જે ડિવાઇસ લગાવ્યું હતું તે છે શું?

ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ દરમિયાન ભારતીય કૅપ્ટન શુભમન ગિલ તેના કપાળની એક બાજુ સિલ્વર રંગનું નાનું ડિવાઇસ લગાવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗