GOOD
INDIA
GUJARAT
વાંચતાં-લખતાં ભૂલી ગઈ હતી, એ છોકરીનું શું થયું?

કોવિડ લૉકડાઉનમાં સ્કૂલ બંધ થવાના કારણે રાધિકા અક્ષર ઓળખવાનું અને લખવાનું ભૂલી ગઈ હતી. બીબીસીની ટીમ પાંચ વર્ષ બાદ ફરી વાર રાધિકાને મળી.
Read the original at BBC ગુજરાતી ↗