Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

'સાળીનાં લગ્ન, માબાપ બીમાર હતાં,' રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેલા ગુજરાત યૂથ કૉંગ્રેસના હોદ્દેદારોએ સસ્પેન્શન બાદ શું કહ્યું?

થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રાહુલ ગાંધીની 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીમાં ગેરહાજર રહેવા બદલ ગુજરાત યૂથ કૉંગ્રેસના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

BBC ગુજરાતી Fri, 06 Nov 2026 11:27
Read the original at BBC ગુજરાતી ↗