Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

'ગામમાં દરરોજ સિંહ-દીપડા ફર્યા કરે છે,' ગુજરાતના આ ગામના લોકો કેમ ભયભીત છે?

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ પ્રતાપભાઈ રાઠોડ પોતાના ઘરની બહાર ફળિયામાં રાતના સમયે સૂતા હતા ત્યારે સિંહણે તેમના પર હુમલો કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. ગામના લોકો હવે કેમ ભયભીત છે?

BBC ગુજરાતી Thu, 05 Nov 2026 08:41
Read the original at BBC ગુજરાતી ↗