GOOD
INDIA
GUJARAT
શિયાળાની સવાર માટે બેસ્ટ છે બાજરીની આ ‘ખાસ વાનગી’, ખાવામાં ‘લાજવાબ’ અને શરીર પણ રહેશે ‘એકદમ ફીટ’

શિયાળાની ગુલાબી ઠંડીમાં જો સવારે નાસ્તામાં ગરમાગરમ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કંઈક મળી જાય, તો આખો દિવસ સુધરી જાય છે. જો તમે રોજ પૌવા, પરોઠા કે બ્રેડ ખાાઈને કંટાળ્યા હોવ અને કોઈ હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા હોવ, તો બાજરીમાંથી બનતી આ ખાસ વાનગી તમારા
Read the original at TV9 ગુજરાતી ↗