GOOD
INDIA
GUJARAT
28 વખત ‘ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન’ (IBSF) વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા પંકજનો પરિવાર જુઓ

પંકજ અડવાણી એક આંતરરાષ્ટ્રીય ભારતીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ખેલાડી છે. તેમણે 19 વર્ષની ઉંમરે ત્રણ વિશ્વ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેમને પદ્મ ભૂષણ, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન સહિત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામા
Read the original at TV9 ગુજરાતી ↗