Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

મણિપુર : 'ચાર વર્ષની દીકરી વારંવાર પૂછે છે કે પિતા ક્યાં છે', હિંસામાં અચાનક આટલો વધારે કેમ થયો?

મણિપુરના પર્વતીય વિસ્તારોમાં ચાલી રહેલી હિંસા અચાનક જ વધી ગઈ છે. ચાલુ મહિનાની નવમી ઑક્ટોબરથી ફક્ત 10 દિવસની અંદર ઓછામાં ઓછા 14 લોકોની હત્યા કરવામાં આવી છે. 9 અને 10 ઑક્ટોબર દરમિયાન કામજોંગ, કાંગપોકપી અને ઉખરુલ જિલ્લામાં 12 કલાકની હિંસામાં ન

BBC ગુજરાતી Mon, 26 Oct 2026 08:15
Read the original at BBC ગુજરાતી ↗