BAD
INDIA
GUJARAT
'રામ અને કૃષ્ણની સરખામણી!' – ધીરેન્દ્ર શાસ્ત્રીના કયા નિવેદનથી ભડક્યા લોકો, કેમ થઈ રહી છે ધરપકડની માગ?

'બાબા બાગેશ્વર' તરીકે જાણીતા ચર્ચિત હિંદુ ધર્મગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન આપેલાં નિવેદનોથી ભારે હોબાળો થયો છે. કોણે શું કહ્યું?
Read the original at BBC ગુજરાતી ↗