Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

પત્નીને કાર કે બાઈક ગિફ્ટમાં આપતા પહેલા, આ વાત જાણી લેજો બાકી મોટું નુકસાન થશે

તહેવારોની મોસમમાં કાર કે બાઇક ખરીદતી વખતે, ફક્ત ડિસ્કાઉન્ટ પર નિર્ણય ન લો. વીમો, એસેસરીઝ, લોન અને અન્ય ચાર્જ ઘણીવાર વાહનની સાચી કિંમતમાં વધારો કરે છે. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.

TV9 ગુજરાતી Wed, 04 Nov 2026 04:04
Read the original at TV9 ગુજરાતી ↗