Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

ગુલશનકુમારની જ્યારે ધોળા દિવસે હત્યા કરાઈ એ સમયે બૉલીવુડમાં અંડરવર્લ્ડની કેવી ધાક હતી?

12 ઑગસ્ટ, 1997ની સવારે ટી-સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમાર હંમેશની જેમ અંધેરીના એક મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને તેઓ બહાર આવ્યા કે તેમના પર ગોળીઓ ચલાવાઈ હતી. ગુલશનકુમાર પર કુલ 16 ગોળીઓ ચલાવાઈ હતી અને તેમનું મૃત્યુ થયું.

BBC ગુજરાતી Mon, 26 Oct 2026 06:26
Read the original at BBC ગુજરાતી ↗