GOOD
INDIA
GUJARAT
પાકિસ્તાનમાં રાંધણગૅસના ભાવ આસમાને, 15,000 રૂપિયાનો સિલિન્ડર 24,000એ પહોંચ્યો; શું છે કારણો?

સરકારી સંસ્થા ઑઇલ ઍન્ડ ગૅસ રેગ્યુલેટરી ઑથોરિટી (OGRA) અનુસાર, એલપીજીનો ભાવ પ્રતિ કિલો આશરે 295 પાકિસ્તાની રૂપિયા છે. જોકે, મુહમ્મદ સાઘિરે તાજેતરમાં 12 કિલોનો ઘરેલુ ગૅસ સિલિન્ડર 6,500 રૂપિયામાં ખરીદ્યો હતો. આ હિસાબે તેમને પ્રતિ કિલો 550 રૂપિ
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗